IND અને AUS વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, જાડેજાની ટેસ્ટમાં નવ વિકેટ

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 4:52 PM
IND અને AUS વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, જાડેજાની ટેસ્ટમાં નવ વિકેટ

રાંચી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં છ વિકેટે 204 રન બનાવ્યા હતા. પીટર હેન્ડ્સકોમ્બે અણનમ 72 અને માર્શના શાનદાર 53 રનની મદદથી ઓસ્ટ્રેલિયા ડ્રો ખેંચવામાં સફળ રહ્યું હતું. દિવસના અંતે પીટર અને  મેથ્યૂ વેડ (9) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ ઝડપી હતી.  4 ટેસ્ટ મેચની શ્રેણીમાં બંન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં વોર્નર, નાથન લાયન અને સ્ટીવ સ્થિથને બોલ્ડ આઉટ કર્યા હતા.

 

 

આ અગાઉ ટેસ્ટના પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે  ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી.  સ્મિથે ગ્લેન મેક્સવેલ સાથે મળી પાંચમી વિકેટ માટે 159* રનની ભાગીદારી કરી હતી. ભારત માટે કેપ્ટન કોહલી ઇજાગ્રસ્ત થતાં મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. બાઉન્ડ્રી રોકવાના ચક્કરમાં વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો.

 

First Published: Friday, 17 March 2017 10:42 AM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended