IND vs SA LIVE: વરસાદના કારણે ત્રીજા દિવસની રમત રદ્દ , આફ્રિકા 65/2

By: abpasmita.in | Last Updated: Monday, 8 January 2018 7:57 AM
IND vs SA LIVE: વરસાદના કારણે ત્રીજા દિવસની રમત રદ્દ , આફ્રિકા 65/2

કેપટાઉનઃ ટીમ ઇન્ડિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાનું પલડુ ભારે લાગી રહ્યું છે. વરસાદના કારણે મેચના ત્રીજા દિવસની રમત શરૂ થવામાં વિલંબ થયો હતો.
સતત વરસાદ ચાલુ રહેતા મેચ રદ્દ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાએ 142 રનની લીડ મેળવી લીધી છે અને તેની આઠ વિકેટ જમા છે. ગઇકાલે બીજા દિવસના રમતના અંતે આફ્રિકાએ બે વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા. જો કે આફ્રિકા તરફથી રબાડા બે અને અમલા ચાર રને નોટઆઉટ રહ્યા  હતા.

આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ 209 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં હાર્દિક પંડ્યાએ 93 રન અને ભુવનેશ્વર કુમારે 24 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

First Published: Sunday, 7 January 2018 3:49 PM

ટોપ ફોટો

IPL 2018: યુવરાજ સિંહે ક્રિસ ગેલને લઈ કરી મોટી વાત, જાણો શું કહ્યું
કર્ણાટકમાં ભાજપ કે કોંગ્રેસ નહીં આ પાર્ટી બનશે કિંગમેકર, ઓપિનિયન પૉલમાં છે આગળ
શાઓમીનો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X ટૂંક સમયમાં થશે લોન્ચ, લીક થયા ફીચર્સ
View More »

Related Stories