મેચ ન હોય ત્યારે કોને કેચ પ્રેક્ટિસ કરાવે છે ધોની, જુઓ વીડિયો

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 5:01 PM
મેચ ન હોય ત્યારે કોને કેચ પ્રેક્ટિસ કરાવે છે ધોની, જુઓ વીડિયો

નવી દિલ્લી: ઈંગ્લેંડની સામે વન-ડે અને ટી-20માં કેપ્ટનનો ભાર ઉતારીને ધોનીએ મેચ રમી હતી. ભારતીય ટીમના સુપર સ્ટાર હવે ઘરે છે અને નિરાંતનો સમય ગાળી રહ્યા છે.

ધોનીએ હાલમાં જ દિકરી ઝીવા સાથેનો એક ક્યુટ વીડિયો શેર કર્યો હતો. હવે આજે ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાના કૂતરાઓ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની પોતાના પાળેલા કૂતરને કેચ પ્રેક્ટિસ કરવાતા દેખાયા છે.

 


A post shared by @mahi7781 on

First Published: Friday, 17 February 2017 5:01 PM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended