કોલકત્તાને છ વિકેટે હરાવી મુંબઇ ઇન્ડિયન્સ પહોંચ્યું ફાઇનલમાં, પૂણે સામે ટકરાશે

By: abpasmita.in | Last Updated: Saturday, 20 May 2017 8:20 AM
કોલકત્તાને છ વિકેટે હરાવી મુંબઇ ઇન્ડિયન્સ પહોંચ્યું ફાઇનલમાં, પૂણે સામે ટકરાશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની બીજી ક્વોલિફાયર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ છ વિકેટે હરાવી મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.  કોલકાતાએ આપેલા 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકારને મેળવી લીધો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 45* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે. કોલકાતાની ખરાબ શરૂઆત થઇ હતી. કોલકત્તાએ એક સમયે 31 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કોલકત્તા તરફથી સૌથી વધુ  સૂર્યકુમાર યાદવે 31  રન બનાવ્યા હતા.

First Published: Friday, 19 May 2017 3:33 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended