આ શ્રીલંકન બોલરની એક્શન જોઈને તમે પણ ચોંકી જશો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Monday, 13 November 2017 12:33 PM

શ્રીલંકન ક્રિકેટ ટીમ હંમેશા પોતાના બેટ્સમેન કરતાં બોલરો પર નિર્ભર રહી છે. એક સમય હતો જ્યારે શ્રીલંકન બોલરનો સામનો કરવો એ કોઈપણ ટીમના બેટ્સમેન માટે મુશ્કેલભર્યું હતું. ચામિન્ડા વાસ, મુથૈયા મુરલીધરન, લસિથ મલિંગા અને અજંતા મેન્ડિસ જેવા બોલરોએ શ્રીલંકા માટે બોલિંગ કરી ઘણું નામ કમાયા. જોકે હાલમાં શ્રીલંકાનો એક બોલર પોતાની એક્શનને લઈને ખૂબ ચર્ચામાં છે. કેવિન કોથિથોડા (Kevin Koththigoda) નામના આ બોલરે હાલમાં જ અન્ડર-19 એશિયા કપમાં ડેબ્યૂ કર્યું છે.

LATEST VIDEO