CWG 2018: બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતી મૈરી કોમે ઈતિહાસ રચ્યો

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 9:03 AM
CWG 2018: બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતી મૈરી કોમે ઈતિહાસ રચ્યો

ગોલ્ડ કોસ્ટ:  ભારતની મહિલા બોક્સર મૈરી કોમે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે. મૈરિ કોમે કોમનવેલ્થ ગેમ્સના બોક્સિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.  ઓસ્ટ્રેલિયમાં રમાઈ રહેલા 21માં કૉમનવેલ્થ ગેમ્સનો આજે 10મો દિવસ છે. 9મો દિવસ ભારત માટે સારો રહ્યો અને ભારતના ખાતામાં 3 ગોલ્ડ જોડાયા. ભારતે અત્યાર સુધીમાં 18 ગોલ્ડ જીત્યા છે. સૌથી વધારે 66 ગોલ્ડ જીતી ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબર પર છે, જ્યારે 31 ગોલ્ડ સાથે ઈગ્લેંડ બીજા ક્રમ પર છે.

ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 43 મેડલ આવી ચૂક્યા છે. જેમાં 18 ગોલ્ડ, 11 સિલ્વર અને 14 બ્રોન્જ મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. ભારતની મહિલા બોક્સર મૈરી કોમે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે. મૈરિ કોમે કોમનવેલ્થ ગેમ્સના બોક્સિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. મૈરી કોમે બોક્સિંગ ફાઈનલમાં ઈગ્લેંડની ક્રિસ્ટિનાને 5-0થી હરાવીને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

First Published: Saturday, 14 April 2018 8:20 AM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ