અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ

By: abpasmita.in | Last Updated: Wednesday, 8 November 2017 12:01 AM
અંતિમ T20માં ભારતનો 6 રને વિજય, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત જીતી સિરીઝ

તિરુવનંતપુરમ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને રને હરાવી  2-1થી સિરીઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ઓવરમાં વિકેટ ગુમાવી ન્યૂઝીલેન્ડને 68 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં વિકેટ ગુમાવી ઓવરમાં 61 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ઓવરોમાં ઘટાડો કરી 8-8 ઓવરની મેચ રમાઈ હતી.

જસપ્રીત બુમરાહ બે વિકેટ ઝડપી હતીજ્યારે ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ટીમ ઈંડિયા અને ન્યૂઝીલેન્ડ ટી-20ના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત સિરીઝ પોતના નામે કરી છે. અગાઉ સિરીઝ રમાઇ હતી તે બન્ને ન્યૂઝીલેન્ડે જીતી હતી.

First Published: Tuesday, 7 November 2017 11:51 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories