IND vs SL 3rd Test Live: ભારતના દિવસના અંતે 6 વિકેટે 329 રન, ધવનના 119 રન

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 5:45 PM
IND vs SL 3rd Test Live: ભારતના દિવસના અંતે 6 વિકેટે 329 રન, ધવનના 119 રન

કેંડી: ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની અંતિમ ટેસ્ટ પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતે 6 વિકેટ ગુમાવી 329 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિદ્ધિમાન સાહા 13 અને હાર્દિક પાંડ્યા  1  રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 119 રન જ્યારે  લોકેશ રાહુલે 85 રન બનાવ્યા હતા.  શ્રીલંકા તરફથી પુષ્પકુમારાએ સૌથી વધુ 3 જ્યારે સદાકને 2 વિકેટ ઝડપી હતી.જ્યારે  ધવન 119, લોકેશ રાહુલ 85 , ચેતેશ્વર પૂજારા 8, રહાણે  17 રને આઉટ થઇ ગયા છે.

સીરીઝ પર પહેલેથીજ કબ્જો જમાવનાર ભારતીય ટીમની છેલ્લી ટેસ્ટ મેચમાં ક્લીન સ્વીપ પર નજર રહેશે. પ્રથમ બે ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીની કેપ્ટનવાળી ભારતીય ટીમે યજમાન ટીમ પર હાવી રહી છે. ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 304 રનથી હરાવ્યું હતું. જ્યારે બીજી ટેસ્ટમાં યજમાન ટીમને 53 રનથી જીતી ભારત આ સીરીઝમાં 2-0 થી આગળ છે. જો ભારત આ છેલ્લી ટેસ્ટ મેચ પણ જીતી લેશે તો તે શ્રીલંકામાં 9 ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ વિદેશી ટીમ બની જશે.

શ્રીલંકા ટીમને જોતા આ ચર્ચાનો વિષય છે કે આ જીત કેટલી મોટી છે. પરંતુ ભારત 1932માં ટેસ્ટ ડેબ્યૂ બાદ 85 વર્ષમાં 2 મેચથી વધારે ટેસ્ટ સીરીઝ વ્હાઇટવોશ નથી કર્યું. આ  ટેસ્ટ મેચ  જીતી લેશે તો તે શ્રીલંકામાં 9 ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ વિદેશી ટીમ બની જશે.

First Published: Saturday, 12 August 2017 8:38 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે