દીપિકા પલ્લીકલનો જન્મ 21 સપ્ટેમ્બર, 1991માં ચેન્નાઈમાં થયો હતો. દીપિકા જર્મન ઓપન, ડચ ઓપન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને સ્કોટિશ ઓપનરનો ખિતાબ જીતી ચુકી છે. દીપિકા અર્જૂન એવોર્ડ જીતનારી પ્રથમ મહિલા સ્ક્વોશ પ્લેયર છે. 2014માં પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત કરાયો હતો.