દિલ્લીને હરાવી વિદર્ભ પ્રથમ વખત બન્યું રણજી ચેમ્પિયન

By: abpasmita.in | Last Updated: Monday, 1 January 2018 7:31 PM
દિલ્લીને હરાવી વિદર્ભ પ્રથમ વખત બન્યું રણજી ચેમ્પિયન

 

નવી દિલ્લી:  વિદર્ભે સોમવારે રણજી ટ્રોફી 2017-18ના ફાઈનલમાં દિલ્લીને 9 વિકેટથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 83 વર્ષમાં પ્રથમ વખત વિદર્ભે રણજી ટ્રોફી જીતી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી અને 295 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં વિદર્ભે 547 રન બનાવી 252 રનની લીડ મેળવી હતી. તો બીજી ઈનિંગમાં પણ દિલ્લી 280 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું અને વિદર્ભને 29 રનનો  લક્ષ્યાંક હતો તેણે એક વિકેટે 32 રન બનાવી આસાન જીત મેળવી હતી.  વિદર્ભે 5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી, એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે. વિદર્ભ રણજી ચેમ્પિયન બનનારી 17મી ટીમ બની ગઈ છે.

દિલ્લીની ટીમ બીજી ઈનિંગમાં 280 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ વિદર્ભને જીત માટે 32 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો.  વિદર્ભે પાંચ વિકેટમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.

 

First Published: Monday, 1 January 2018 7:31 PM

ટોપ ફોટો

જસ્ટિસ લોયા મોત કેસઃ SIT દ્વારા તપાસની માંગવાળી પીટીશન પર SC આજે કરી શકે છે સુનાવણી
Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન
View More »

Related Stories

મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના હજારે
મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના...

નવી દિલ્લી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું

ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે થશે રિટાયર
ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે...

નવી દિલ્લી: દેશના મુખ્ય ચૂંટણીકમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ

આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી
આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્લી: દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારને રાષ્ટ્રપતિ પાસેથી પણ મોટો ઝટકો

'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર
'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર

ઇન્દોરઃ સૌથી મોટી કોર્ટામાંથી રાહત મળ્યા બાદ પણ સંજય લીલા ભંસાળીની ફિલ્મ

CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી
CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી

નવી દિલ્લી: સોહરાબુદ્દીન ટ્રાયલ કે જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે

દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત

નવી દિલ્લી: દેશના રાજધાની દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સ્થિત