બાળકીને માર મારતો વીડિયો જોઈને વિચલિત થયા વિરાટ અને ધવન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યા ગુસ્સો

By: ABPASMITA.IN | Last Updated: Saturday, 19 August 2017 4:39 PM
બાળકીને માર મારતો વીડિયો જોઈને વિચલિત થયા વિરાટ અને ધવન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યા ગુસ્સો

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ કેપ્ટન અને શિખર ધવને બાળકીને ભણાવવાના નામે 2-3 વર્ષની બાળકી સાથે મારપીટ વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવે છે કે બાળકીને એકડી શિખવાડવામાં આવી રહી છે, બાળકી વનથી ફાઈવ સુધી જ જાણે છે. એવામાં મા તેની મા ટૂ અને થ્રી ઓળખવાનું કહે છે ત્યારે બાળકી તે આંકડા ઓળખી શકતી નથી, જેના કારણે તેની મા તેને જોરદાર માર મારે છે. જેના કારણે વિરાટ અને ધવન દિલ ભરાઈ આવે છે. અને તેના મા-બાપ પર ગુસ્સો જાહેર કરતા ઈંસ્ટ્રાગ્રામ પર એક વીડિયો શેયર કરીને પોતાનો ગુસ્સો જાહેર કરે છે.

વીડિયોને ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઈંસ્ટ્રાગ્રામ પેજ પર શેયર કર્યો છે. વિરાટે આ વીડિયોને શેયર કરીને ગુસ્સો પણ જાહેર કર્યો છે. વિરાટે કહ્યું છે કે બાળકને ડરાવીને કંઈ શીખવાડવાનો પ્રયત્ન કરશો તો તે ક્યારેય કંઈ શીખી શકશે નહીં. આ વીડિયો ખુબ દુખ પહોંચાડે તેવો છે.

ધવને પણ લખ્યું છે કે, હું પ્રાર્થના કરીશ કે આ માસૂમ બાળકી એક દિવસ એક મજબૂત મહિલાના રૂપમાં મોટી થાય. વિચારો ત્યારે શું થશે, જ્યારે એક મજબૂત મહિલાના રૂપમાં મોટી થશે અને મારનાર મહિલા વૃદ્ધ થશે. ત્યારે શું તે થપ્પડ અને દમન એક્પેક્ટ કરશે?  આ બાળકી સાથે હાલ જે થઈ રહ્યું છે તેના માટે તે મહિલા જવાબદાર છે. આ મહિલા દુનિયાની સોથી કમજોર અને કાયર મહિલા છે જે એક બાળકી પર પોતાનું જોર દેખાડી રહી છે. શીખવાની પ્રક્રિયા મજા આવે તેવી હોવી જોઈએ, ના કે ડરાવની અને નફરત ભરી, શિક્ષણ જરૂરી છે, પરંતુ બાળકને ધમકાવીને તેને માર મારીને નહીં.

First Published: Saturday, 19 August 2017 4:39 PM

ટોપ ફોટો

ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો
PM મોદીએ સ્વચ્છતા અભિયાન સાથે જોડાવવા આ જાણીતી અભિનેત્રીને લખ્યો પત્ર
ઊંઘતા પહેલા ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, વધી શકે છે તમારું વજન
View More »

Related Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને...

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી

UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું- ‘અમે જિંદગી આપવાનું કામ કર્યું, પાકિસ્તાને મોત’
UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું-...

ન્યૂયૉર્ક: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે શનિવારે રાત્રે યૂનાઈટેડ

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા

નવી દિલ્લી: પંજાબના મોહલીના વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેમની માતા

ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ ફિલ્મો જોવાનો શોખીન હતો રામ રહીમ’
ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ...

નવી દિલ્લી: ડેરા સચ્ચા સૌદામાં જન્મેલા અને ત્યાં જ લગ્ન કરનાર ગુરદાસ સિંહે

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી, હત્યાની આશંકા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી,...

નવી દિલ્લી: પંજાબના મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના 92 વર્ષીય

PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ
PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્લી: પાકિસ્તાની નેવીએ શનિવારે એંટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું- ‘મારા જીવને જોખમ’
બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું-...

અલવર: રાજસ્થાન સ્થિત અલવરના ફલાહારી બાબા ઉર્ફે કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય

વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM મોદી
વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM...

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે