વન-ડેમાં કોહલીએ સૌથી ઝડપી 9 હજાર રન પુરા કર્યા, ડિ વિલિયર્સને પાછળ છોડ્યો

By: abpasmita.in | Last Updated: Sunday, 29 October 2017 7:29 PM
વન-ડેમાં કોહલીએ સૌથી ઝડપી 9 હજાર રન પુરા કર્યા, ડિ વિલિયર્સને પાછળ છોડ્યો

કાનપુર: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સદી નોંધાવી છે.  પોતાની આ ઈનિંગમાં કોહલીએ ઘણા રેકોર્ડ્ઝ પોતાના નામે કર્યા. કરિયરની 202મી વન-ડે રમી રહેલા કોહલીએ 9 હજાર રન બનાવવાની સિદ્ધિ મેળવી લીધી.

રનોના નવા-નાવા રેકોર્ડ્ઝ પોતાના નામે કરી રહેલો કોહલી સૌથી ઝડપી 9 હજાર રન બનાવનારો ક્રિકેટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ 194 વન-ડે ઈનિંગ્સમાં મેળવી. અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડિ વિલિયર્સના નામે હતો જેણે 205 ઈનિંગ્સમાં 9 હજાર રન પૂરા કર્યા હતા.

First Published: Sunday, 29 October 2017 7:29 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories