કેવી રીતે કોહલીએ મેક્સવેલનો લીધો બદલો, જુઓ વીડિયોમાં

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 8:07 AM
કેવી રીતે કોહલીએ મેક્સવેલનો લીધો બદલો, જુઓ વીડિયોમાં

રાંચી: ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે એક વાર ફરી વિરાટ કોહલી ગુસ્સામાં નજરે પડી રહ્યો હતો. હાલમાં ગ્લેન મેક્સવેલ દ્વારા તેના ખભાની ઈજાની મઝાક ઉડાવવાનો બદલો કોહલીએ પોતાના અંદાજમાં લીધો હતો. પરંતુ કોહલીના ગુસ્સાનો શિકાર ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નર બન્યો હતો.

જ્યારે ડેવિડ વોર્નર 14 રન પર રમી રહ્યા હતા, તે સમયે જાડેજાએ તેને બોલ્ડ કર્યો હતો. જ્યારે વોર્નર પેવેલિયન ભેગો થઈ રહ્યો હતો, તે સમયે કોહલી પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહોતો. અને ખભાની ઈજાના મઝાક ઉડાવતા વોર્નર ઉપર તૂટી પડ્યો હતો. જો કે વોર્નરે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી અને સીધો પેવેલિયન ભેગો થયો હતો.

 


First Published: Monday, 20 March 2017 8:06 AM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ