પાકિસ્તાન સામે કરારી હાર પછી પણ ટીમ ઈંડિયાએ દેખાડી ખેલ ભાવના, ICCએ કર્યું સલામ

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 9:20 AM
પાકિસ્તાન સામે કરારી હાર પછી પણ ટીમ ઈંડિયાએ દેખાડી ખેલ ભાવના, ICCએ કર્યું સલામ

નવી દિલ્લી: પાકિસ્તાન વિરુદ્ધ મળેલી કારમી હાર પછી પણ ભારતનું સતત બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સપનું આખરે સપનું બની રહ્યું હતું. પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પૂરી રીતે વેરવિખેર થઈ ગઈ હતી. પરંતુ મેચ પછી એવા દ્દશ્ય જોવા મળ્યા કે જેના લીધે તમામના દિલ હરખાઈ ગયા હતા. જ્યારે પાકિસ્તાનની ટીમને એવોર્ડ મળી રહ્યા હતા, ત્યારે ટીમ ઈંડિયાના તમામ ખેલાડી ત્યાં હાજર હતા અને તમામ પાકિસ્તાની ખેલાડીઓની સાથે હસી મઝાક કરી રહ્યા હતા.

જો કે, આઈસીસીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં પોસ્ટ મેચ પ્રેજેંટેશન દરમિયાન પાકિસ્તાનની ખેલાડી શોએબ મલિકની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને યુવરાજ સિંહ ઉભા દેખાઈ રહ્યા છે. આઈસીસીએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘સ્પિરિટ ઑફ ધ ક્રિકેટ’ (ખેલ ભાવના)

First Published: Monday, 19 June 2017 9:20 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે