સુરતઃ મણિશંકર ઐય્યરને મોદીનો જવાબ, કહ્યું- "મને નીચ કહ્યો, ગુજરાતીઓ EVMથી જવાબ આપશે"

By: abpasmita.in | Last Updated: Thursday, 7 December 2017 5:12 PM
સુરતઃ મણિશંકર ઐય્યરને મોદીનો જવાબ, કહ્યું-

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતના લિંબાયતમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. વડાપ્રધાને સભામાં કોગ્રેસ નેતા મણિશંકર ઐય્યરના નિવેદનનો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે “મને લાગે છે કે આ માણસ ઘણો જ ‘નીચ’ પ્રકારનો છે. તેમાં કોઈજ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનું ગંદા રાજકારણની શું જરૂરિયાત છે.”

સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, હા, હું ‘નીચ’ જાતિમાંથી આવું છું. અમે દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજ વચ્ચે રહ્યા છીએ. પરંતુ આવી ભાષા અમે શીખ્યા નથી. મોદીએ કહ્યું કે, મને નીચ જાતિના કહીને કોગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. આ અપમાનનો જવાબ ગુજરાતના લોકો આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ ઇવીએમમાં ભાજપને મત આપીને આપશે.

મોદીએ જણાવ્યું હતું કે,  અમને તમે મોતના સૌદાગર કહ્યાં અને હવે નીચ જાતિના કહ્યાં તેનો ગુજરાતીઓ બરાબર જવાબ આપશે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસે દરેક કામને અટકાના, લટકાના અને ભટકાનાથી કામ કર્યું. જેમાં આપણી નર્મદા યોજનાનું કામ અટકાવી ભટકાવી અને લટકાવી રાખ્યું હતું.

First Published: Thursday, 7 December 2017 5:12 PM

ટોપ ફોટો

ISIએ ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને ફસાવવા બિછાવી હનીટ્રેપની જાળ, કાવતરું નિષ્ફળ
Jioની ધમાકેદાર ઓફર, 25 ડિસે. સુધી કંપની આપી રહી છે ત્રિપલ કેશબેક
ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવી વન ડે શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી
View More »

Related Stories

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા રહો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા

સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર કરી રહ્યું છે રેલવે
સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર...

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે મહિલા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરતા

‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ ગાંધી
‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ...

હૈદરાબાદઃ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, ‘ગાંધી’ અટક હોવાના કારણે તેમને

પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે સીધી ટક્કર
પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે...

નવી દિલ્હીઃ પંજાબમાં આજથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 32 નગર પંચાયતો

છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ
છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ

છિંદવાડા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ કમલનાથ પર શુક્રવારે

ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી
ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી

નવી દિલ્લી: ગજરાત વિધાનસભાની  ચૂંટણી સાથે જોડાયેલા દરેક એક્ઝિટ પોલમાં

રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા ગાંધી જ રાયબરેલીથી  લડશે ચૂંટણી’
રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા...

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ એવી અટકળો

મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર...

શિલોંગઃ મિઝોરમમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન