PM મોદી 25 ફેબ્રુઆરીના આવશે સુરત, રન ફોર ન્યૂ ઈંડિયાના કાર્યક્રમને કરશે ફ્લેગ ઓફ

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 8:45 AM
PM મોદી 25 ફેબ્રુઆરીના આવશે સુરત, રન ફોર ન્યૂ ઈંડિયાના કાર્યક્રમને કરશે ફ્લેગ ઓફ

સુરત: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. 25 ફેબ્રુઆરીએ સુરતમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રન ફોર ન્યૂ ઈંડિયાના કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફ્લેગ ઓફ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સુરતમાં નાઈટ રોડ શો કર્યો હતો. જેમાં સુરતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેથી નાઈટ મેરેથોનમાં મોદી આવવાના હોવાથી સુરતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરતમાં શહેરમાં 25 ફેબ્રુઆરીના રોજ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો લોકો જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ મેરેથોનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહી રન ફોર ન્યૂ ઈંડિયાના કાર્યક્રમને ફ્લેગ ઓફ કરશે. જેને લઈને સુરતીઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે. મોદી રોડ શો જેવો નજારો ફરી જોવા મળી શકે છે.

First Published: Saturday, 10 February 2018 8:45 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો