ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર કોનો થયો વિજય? જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 8:32 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર કોનો થયો વિજય? જાણો

સુરતઃ આજે થયેલી મતગણતરી પ્રમાણે દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી ભાજપને ફાળે 25 અને કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના ફાળે દસ બેઠકો ગઈ છે.

-ભરૂચની અંકલેશ્વર બેઠક પર ભાજપના ઇશ્વરસિંહ પટેલનો 46912 મતથી વિજય
– ભરૂચની વાગરા બેઠક પર ભાજપના અર્જુનસિંહ રાણાનો 10315 મતથી વિજય
-સુરતની નિઝર બેઠક કોંગ્રેસના સુનિલભાઈ ગામિતનો 23129 મતથી વિજય
-નર્મદાની દેડિયાપાડા બેઠક પર ભાજપના મહેશભાઈ વસાવાનો 45192 મતથી વિજય
-ભરુચ બેઠક પર ભાજપના દુષ્યંતભાઈ પટેલનો 33099 મતથી વિજય
-સુરતની ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલનો 110819 મતથી વિજય
-ડાંગ બેઠક પર કોંગ્રેસના મંગળભાઈ ગાવિતનો 768 મતથી વિજય
-સુરતની લિંબાયત બેઠક પર સંગીતાબેન પાટીલનો 31951 મતથી વિજય
-સુરતની મહુવા બેઠક પર ભાજપના મોહનભાઈ ધોળિયાનો કોંગ્રેસના તુષાર ચૌધરી સામે 6433 મતથી વિજય
-સુરત ઇસ્ટ બેઠક પર ભાજપના અરવિંદ રાણાનો 13347 મતથી વિજય
-સુરતની વરાછા રોડ બેઠક પર ભાજપના કિશોર કાનાણીનો 13998 મતથી વિજય
-સુરતની કામરેજ બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાવાડિયાનો 28191 મતથી વિજય
-વલસાડની કપરાડા બેઠક પર કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીનો 170 મતથી વિજય
-સુરતની કારંજ બેઠક પર ભાજપના પ્રવીણભાઈ ઘોઘારીનો 35598 મતથી વિજય
-સુરતની ઉધના બેઠક પર ભાજપના વિવેક પટેલનો 42528 મતથી વિજય
-નવસારીની વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંતકુમાર પટેલનો 18393 મતથી વિજય
-તાપીની વ્યારા બેઠક પર કોંગ્રેસના પુનાભાઈ ગામિતનો 24414 મતથી વિજય
-નવસારીની જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલનો 25664 મતથી વિજય
-સુરતની મજૂરા બેઠક પર ભાજપના હર્ષ સંઘવીનો 85827 મતથી વિજય
-સુરતની માંડવી બેઠક પર આનંદભાઈ ચૌધરીનો 50776 મતથી વિજય
-સુરતની ઓલપાડ બેઠક પર ભાજપના મુકેશભાઈ પટેલનો 61812 મતથી વિજય
-સુરતની બારડોલી બેઠક પર ભાજપના ઇશ્વરભાઈ પરમારનો 34854 મતથી વિજય
-સુરત વેસ્ટ બેઠક પર ભાજપના પુર્ણેશ મોદીનો 77882 મતથી વિજય
-નવસારીની ગણદેવી બેઠક પર ભાજપના નરેશ પટેલનો 57261 મતથી વિજય
-સુરતની કતારગામ બેઠક પર ભાજપના વિનોદભાઈ મોરડિયાનો 79230 મતથી વિજય
-નર્મદાની નાંદોદ બેઠક પર કોંગ્રેસના પ્રેમસિંહભાઈ વસાવાનો ભાજપના શબ્દશરણ તડવી સામે 6329 મતથી વિજય
-ભરુચની ઝઘડિયા બેઠક પર બીટીપીના છોટુભાઈ વસાવાનો 48948 મતથી વિજય
-ભરુચની જંબુસર બેઠક પર કોંગ્રેસના સંજયભાઈ સોલંકીનો ભાજપના છત્રસિંહ મોરી સામે 6412 મતથી વિજય

-વલસાડની પારડીમાં ભાજપના કનુભાઈ દેસાઇનો 52086 મતથી વિજય
-વલસાડની ધરમપુર બેઠક પર ભાજપના અરવિંદ પટેલનો 22246 મતથી વિજય ઇશ્વરભાઈ પટેલ હાર્યા
-વલસાડની ઉમરગામ બેઠક પર ભાજપના રમણ પાઠકરનો 41690 મતથી વિજય
-સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ગણપતસિંહ વસાવાનો 40799 મતોથી વિજય
-નવસારી બેઠક પર ભાજપના પિયુષ દેસાઇનો 46095 મતોથી વિજય
-સુરત ઉત્તરમાં ભાજપના કાંતિભાઈ બલરનો કોંગ્રેસના દિનેશ કાછડિયા સામે 20022 મતથી વિજય
– ઉમરગામ બેઠક પર ભાજપના રમણલાલ પાટકરનો અશોક પટેલ સામે 41690 મતોથી વિજય
-વલસાડ બેઠક પર ભાજપના ભરતભાઈ પટેલનો 43092 મતથી વિજય

 

 

First Published: Monday, 18 December 2017 6:00 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories