સુરત: 50 અને 200 રૂપિયાની નવી નોટના કાળાબજાર, જાણો બંડલે શું લેવાતો ભાવ?

By: abpasmita.in | Last Updated: Saturday, 14 October 2017 8:35 PM
સુરત: 50 અને 200 રૂપિયાની નવી નોટના કાળાબજાર, જાણો બંડલે શું લેવાતો ભાવ?

 

સુરત: સુરત શહેરના વરાછા વિસ્તારમાં મિનિબજાર સ્થિત ગોરધનદાસ વણજારા નામની દુકાનમાં ગેરકાયદે રીતે નવી નોટ ઓનમાં આપવાનો વેપાર ચાલતો હતો. દુકાનદાર દ્વારા 50 રૂપિયા અને 200 રૂપિયાની નવી નોટના બંડલના બદલામાં 700 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી ઓન લઈને આપવામાં આવી હતી. ત્યારે લોકોએ સવાલ કર્યો હતો કે, બેન્ક દ્વારા હજુ લોકોને પુરતા પ્રમાણમાં નવી નોટ આપવામાં આવતી નથી ત્યારે આ લોકો પાસે જોઈએ તેટલી નોટ ક્યાંથી આવે છે.

વરાછા પોલીસમાં ગોરધનદાસ વણજારા દ્વારા નોટની કાળાબજારીની ફરિયાદ પહોંચતા પોલીસે રેડ કરી હતી. જેમાં દુકાનદાર પાસેથી જવાબ લેવાની સાથે રૂપિયા ક્યાંથી આવ્યાં તે સહિતની પુછપરછ કરવામાં આવી રહી છે.નવી નોટોના વેપારની સમગ્ર માહિતી વરાછા પોલીસને જાણ થતાં વરાછા પીઆઈ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગોરધન દાસ એન વણજારા ની ઓફિસ પાર રેડ કરી હતી રેડ દરમિયાન 200 અને 50 રૂપિયાની 60 લાખ જેટલી ચલણી નોટો સાથે 90 લાખ રૂપિયા ની મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે આ નવી નોટો ની ખરાઈ કરવા માટે FSLની પણ મદદ લેવામાં આવી હતી. રેડ બાદ મુદ્દામાલ કબજે કર્યા બાદ આગળની તાપસ આઈ ટી અને ઇનકમ ટેક્સ ને સોંપવામાં આવશે.

 

First Published: Saturday, 14 October 2017 8:35 PM

ટોપ ફોટો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
ક્રિકેટર ઝાહિર ખાન અને અભિનેત્રી સાગરિકાના યોજાયા લગ્ન, જાણો કઇ કઇ સેલિબ્રિટી રહ્યા હાજર
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના