સુરતમાં ધમધમતા હુક્કાબાર પર રેડ, 47 યુવક-યુવતીઓની અટકાયત

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 7:15 AM
સુરતમાં ધમધમતા હુક્કાબાર પર રેડ, 47 યુવક-યુવતીઓની અટકાયત

 

સુરત: સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા હુક્કા બાર પર પોલીસે રેડ પાડી હતી. જેમાં હુક્કો પિતા 47 યુવક-યુવતીઓની પોલીસે અટકાયત કરી હતી.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શોમેશ્વર કોમ્લેક્સમાં બીજા માળે હુક્કાબાર ધમધમી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા 47 યુવક-યુવતીઓ હુક્કાની મહેફિલ જમાવીને બેઠા હતા. પોલીસે તમામની અટકાયત કરી હતી. અને હુક્કાબાર ચલાવતા ચાર સંચાલકોની ધરપકડ કરી છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે, અહીં પોલીસની રહેમરાહે જ હુક્કા બાર ચાલે છે. કારણ કે, થોડા થોડા દિવસે પોલીસ રેડ પાડે છે. અને થોડા જ દિવસમાં અહીં હુક્કાબાર ધમધમવા લાગે છે. પોલીસે ઘટના સ્થળેથી 40 હુક્કા, 33 ફ્લેવર્સ,  પાઈપો સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યા હતા.

First Published: Monday, 19 June 2017 7:15 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે