સુરતના 16 થિયેટરોમા નહી દર્શાવાય ફિલ્મ 'પદ્માવત'

By: abpasmita.in | Last Updated: Monday, 22 January 2018 7:20 PM
સુરતના 16 થિયેટરોમા નહી દર્શાવાય ફિલ્મ 'પદ્માવત'

સુરત: સમગ્ર ગુજરાતમાં પદ્માવત ફિલ્મને લઈને વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ વચ્ચે 25મીએ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મને રિલીઝ કરવા અંગે સુરત શહેરના થિયેટર માલિકો અને મેનેજમેન્ટની ક્લેક્ટર સાથે એક બેઠક યોજાઈ હતી. સુરતના 16 થિયેટરોમા નહી દર્શાવાય ફિલ્મ ‘પદ્માવત’

સુરત જિલ્લા ક્લેક્ટર અને થિયેટર માલિકો વચ્ચે યોજાયેલી મિટીંગમાં 24 પૈકી 21 થિયેટરના માલિકો હાજર રહ્યાં હતાં. ફિલ્મ રિલિઝ કરવા અંગે 24 પૈકી 8 થિયેટર માલિકોએ સહમતિ દર્શાવી હતી. જ્યારે 16 થિયેટરમાં ફિલ્મ રજૂ ન કરવા કહ્યું હતું. ત્યારે આ અગાઉ પણ પોલીસ કમિશનરે કહ્યું હતુંકે, જે લોકો ફિલ્મ દર્શાવશે તેમને સંપૂર્ણ બંદોબસ્ત આપવામાં આવશે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે, કેટલા થિયેટરમાં ફિલ્મ પદ્માવત રજૂ થાય છે.

First Published: Monday, 22 January 2018 7:20 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ