ચીનમાં રેસ્ટોરાંએ મહિલાઓને અંડરગારમેંટની સાઇઝ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઑફર આપી, લોકો ભડક્યા

By: abpasmita.in | Last Updated: Wednesday, 9 August 2017 3:33 PM
ચીનમાં રેસ્ટોરાંએ મહિલાઓને અંડરગારમેંટની સાઇઝ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઑફર આપી, લોકો ભડક્યા

નવી દિલ્લી:  ચીનમાં એક રેસ્ટોરાંએ મહિલાઓના અંડરગારમેંટના સાઇઝ પ્રમાણે ડિસ્કાઉટ આપી રહી છેં. મહિલાને અહીં મળતા જમવાની ડીસ પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળે કે 65 ટકા અહીં તેમની બ્રાની સાઇઝ પર નિર્ભર હોય છે. ઝોજિંયાગના મુખ્ય શહેરમાં હાંગ્જોમાં સ્થિત આ રેસ્ટોરાંએ આ સંબંધીત એક જાહેરાત પણ કરી છે. તેમના પોસ્ટર જોહારાતમાં બ્રા પહેરેલી મહિલાઓના કાર્ટૂન બતાવવી તેના પર લખ્યુ છે ‘The whole city is looking for BREASTS’ રેસ્ટરેંટના આ પ્રકારની ઓફર અને જાહેરાતને લઇને લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે.

રેસ્ટોરાંએ આને The trendy shrimp ઑફર બતાવી છે. જેના થકી મહિલાઓને તેમની બ્રા ના સાઇઝના આધાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેની સાઇઝ મોટી હશે તેમને તેટલું વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  ક્વાજીઆંગ ઇવનિગ પોસ્ટમાં છપાયેલ રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોસ્ટર હટાવી લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ જાહેરાતને અશ્લીલ અને મહિલાઓ પ્રતિ ભેદભાવપુર્ણ ગણાવી છે.

First Published: Wednesday, 9 August 2017 3:20 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે