વડોદરા: ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની અફરાતફડી, 6 વિદ્યાર્થી બેભાન

By: ABPASMITA.IN | Last Updated: Monday, 14 August 2017 8:53 PM
વડોદરા: ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની અફરાતફડી, 6 વિદ્યાર્થી બેભાન

વડોદરાઃ રાજ્યના મુખ્યમંત્રીએ આજે વડોદરા ખાતે ટેબ્લેટ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ કેટલાક સ્ટુડન્ટ્સને ટેબ્લેટ વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજરી આપીને નીકળ્યા પછી સ્ટુડન્ટ્સને ટેબ્લેટ વિતરણ માટે ડોમમાં બોલાવતા અફરાતફરી મચી ગઇ હતી.

પરંતુ ડોમમાં વધુ વિદ્યાર્થીઓ આવી જવાથી ગુંગળામણને કારણે 6 જેટલા સ્ટુડન્ટ બેભાન થઇ ગયા હતા. જેને કારણે ટેબ્લેટ વિતરણ મોફૂક રાખવામાં આવ્યું હતું. આ દોડધામમાં ચાર સ્ટોલ પણ તૂટી ગયા હતા. જેમાં 6 જેટલા સ્ટુડન્ટ બેભાન થઇ ગયા હતા. આ સ્ટુડન્ટને 108માં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

First Published: Monday, 14 August 2017 8:53 PM

ટોપ ફોટો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
View More »

Related Stories

J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષાદળો અને

અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ સિબ્બલ
અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ...

નવી દિલ્લી:  પાટીદાર અનામતને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે અનામત પર

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી