ભરૂચઃ PM મોદીએ નર્મદા નદી પર ભાડભૂત બેરેજનો શિલાન્યાસ કર્યો

By: abpasmita.in | Last Updated: Sunday, 8 October 2017 3:02 PM
ભરૂચઃ PM મોદીએ નર્મદા નદી પર ભાડભૂત બેરેજનો શિલાન્યાસ કર્યો

ભરૂચઃવડનગરમાં હોસ્પિટલના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી ભરૂચ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહી  ભાડભૂત બેરેજનો શિલાન્યાસ કર્યો હતો. તે સિવાય મોદીએ સુરતથી બિહાર સુધીની અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

વડાપ્રધાન સભા સ્થળે પહોંચતા જ મોદી મોદીના નારા સાથે સભામંડપ ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  જણાવ્યું  હતું કે ફક્ત દોઢ દિવસમાં  12 હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તો કરવામાં આવ્ય છે. વિકાસ , ગુજરાત અને મોદી આ બધાં જ શબ્દો એકબીજાના પર્યાય છે.

રૂપાણીએ કહ્યું કે, કોગ્રેસ વિકાસની રાજનીતિ બહુ કરી પણ. વિકાસ તમારા માટે મજાક હશે પણ તે તમારા ક્યારેક મૂળ્યા ઉખાડી નાંખશે. ગુજરાતમાં હવે વિકાસ જોશીલો બન્યો છે. વિકાસથી ગુજરાતના ગામડે ગામડે નર્મદાના પાણી પહોંચ્યા છે. એહમદભાઈના નામનો ઉલ્લેખ કરી તેમણે રાહુલમાં ગુજરાત મુલાકાત અંગે પ્રશ્ન કર્યો. ભરૂચ જિલ્લાના માછીમારો વિયર કમ કોઝવેનો વિરોધ કર્યો હતો.

First Published: Sunday, 8 October 2017 3:02 PM

ટોપ ફોટો

કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના