વડોદરાઃ મોદીએ 1140 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમૂર્હુત, લોકોને મજામાં કહીને સંબોધ્યા

By: abpasmita.in | Last Updated: Sunday, 22 October 2017 6:11 PM
વડોદરાઃ મોદીએ 1140 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમૂર્હુત, લોકોને મજામાં કહીને સંબોધ્યા

વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ હાથ ધરાનારા કામોના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યુ હતુ. મોદીએ રિમોટ વડે 1140 કરોડના કામોના કર્યા ખાતમૂર્હુત-લોકાર્પણ કર્યા હતા. જ્યારે વડોદરાથી પરત જતી વખતે નવલખી મેદાનથી એરપોર્ટ સુધી 14 કિલોમીટરનો રોડ શો કરશે. મોદીના કાર્યક્રમ પહેલા પોલીસે 6 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

આ ઉપરાંત બે આશા વર્કરોની પણ અટકાયત કરાઇ હતી. પીએમ મોદીએ વડોદરાના નવલખી મેદાન પરથી લોકોને મજામા કહીને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ મોદીએ 3600 કરોડના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અંદાજે રૂપિયા 1000 કરોડના ખર્ચે કરાયેલાં વિકાસ કામોના લોકાર્પણ અને આયોજિત કામોનાં ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવાનું નક્કી થયું છે.

-દીવાથી ચલાવતા 4 કરોડ પરિવારોને વીજળીનું કનેક્શન મળવુ જોઇએ

-જે રાજ્ય વિકાસ કરવા તત્પર હશે તેને કેન્દ્ર સરકાર મદદ કરશે
-પ્રજાના પૈસાનો ઉપયોગ જનહિત અને વિકાસ કામો માટે જ થવો જોઇએ
-માત્ર અને માત્ર વિકાસની સાથે જ દિલ્હીની સરકાર છે
-21મી સદીમાં 4 કરોડ પરિવારો દીવાથી ચલાવે છે
-2019 સુધીમાં ઝુપડપટ્ટીમાં પણ વીજળી પહોંચાડીશું
-ગેસના બોટલનું કનેક્શન માટે ચપ્પલ ઘસાઇ જતા હતા.

First Published: Sunday, 22 October 2017 6:07 PM

ટોપ ફોટો

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો કોને કોને મળી ટિકીટ?
વડતાલ: સ્વામિનારાયણ સાધુની હત્યામાં થયો કયો મોટો ખુલાસો, જાણો વિગત
ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના