વડોદરાઃ સ્ટેજ પરથી ઉતરતી કિંજલ દવેને ઘેરીને કરાઈ શરમજનક હરકતો, યુવકે ખેંચ્યો હાથ, જુઓ વીડિયો

Sunday, 12 November 2017 11:06 AM

વડોદરા: દિવસે દિવસે જાણીતી સિંગર કિંજલ દવે ગુજરાતમાં વધુ ફેમસ થતી જાય છે. ત્યારે વડોદરાના સાવલીમાં એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોગ્રામમાં કિંજલ દવેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળાં વળ્યાં હતાં. જ્યાં કિંજલ દવેએ પોતાના અંદાજમાં ગીતો ગાઈને લોકોને ખુશ કરી દીધાં હતાં જોકે આ પોગ્રામમાં ના બનાવનું બન્યું હતું. જેના કારણે બૂમાબૂમ થઈ ગઈ હતી.

વડોદરાના સાવલીમાં કિંજલ દવેના એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કિંજલ દવેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આ પોગ્રામમાં કિંજલે પોતાના અંદાજમાં ગીતો ગાઈને લોકોને ખુશ કરી દીધાં હતાં.

LATEST VIDEO