અમદાવાદઃ કપલે ઇટાલી જવા પાસપોર્ટ ઓફિસરને આપ્યું એવું કારણ કે જાણીને લાગી જશે આંચકો! સાંભળો RPO નીલમ રાનીના મુખે

Tuesday, 17 April 2018 6:06 PM

અમદાવાદઃ રિજનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાની પાસે તાજેતરમાં આવેલા એક યુગલે વિદેશ જવા માટે અર્જન્ટ પાસપોર્ટની માગણી કરી હતી અને તેના માટે એવું કારણ આપ્યું હતું કે, તે સાંભળીને નીલમ રાની એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયા હતા. રિજનલ પાસપોર્ટ ઓફિસરની ઓફિસમાં પહોંચેલા યુગલે પોતાની રીતે જ ખુરશી ખેંચી અને બેસી ગયા અને સીધી જ વાત શરૂ કરી દીધી કે તેમણે ઇટલી જવા માટે ૨૨મીની ટિકિટ લીધી છે અને તેમને અર્જન્ટ પાસપોર્ટની જરૂર છે, તેમ જણાવ્યું હતું. શું હતો તેમનો કિસ્સો સાંભળો તેમના જ મુખે.

LATEST VIDEO