'સાઉદીમાં મને હોમ સર્વિસના નામે આરબોની સેક્સ ભૂખ સંતોષવા મોકલતા', અમદાવાદની પીડિત યુવતીની આપવીતી

Friday, 17 February 2017 5:45 PM

અમદાવાદઃ સઉદી અરબ એક એવો દેશ જ્યા સૌથી વધુ ધાર્મિકતા અને કટ્ટરતા જોવા મળે છે, પરંતુ આ દેશમાં જ એક એવી કરતૂત થઇ છે.. જે સૌને શરમાવે  તેવી છે. એ પણ અમદાવાદની યુવતી સાથે. સાઉદી અરબના દમ્માના એક બ્યુટી પાર્લરમાં નોકરીની આશાથી આ યુવતી આવી હતી. પણ તેને દેહવ્યાપર માટે મજબૂર કરાતી હતી. હોમ સર્વિસના બહાને તેની સાથે દુષ્કર્મ થતું હતું.  જેને કારણે તે અમદાવાદ પરત ફરી છે.  તેણે નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. તો ત્યાંથી નાસી છૂટવા બીજા માળેથી પીડિતાએ છલાંગ પણ લગાવી હતી. આખરે તેણે નોકરીની લાલચ આપનારા લોકોથી છૂટકારો મેળવ્યો છે. એબીપી અસ્મિતા સાથે આ યુવતીએ વાત કરી હતી. સાંભળો તેની આપવીતી.

LATEST VIDEO

 

Recommended