અમદાવાદ જૂથ અથડામણઃ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ, જુઓ વીડિયો

Tuesday, 17 April 2018 3:21 PM

અમદાવાદઃ ગઈ કાલે ટોળાએ આંબાવાડીમાં એક હોસ્ટેલ પર હુમલો કરી દીધો હતો. જેને કારણે જૂથ અથડામણ થતાં પોલીસને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ગઈ કાલે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે આજે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

LATEST VIDEO