ફાઇનલમાં PAK સામે ભારતની જીત માટે અમરેલી ભાજપ-કોગ્રેસના નેતાઓએ કર્યો જળાભિષેક, જુઓ વીડિયો

Sunday, 18 June 2017 2:00 PM

આજે સમગ્ર દેશ અને દુનિયાની નજર ભારત અને પાકિસ્તાન મેચ રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પર છે. સૌ કોઇ ભારતીય ટીમ ઇન્ડિયાની જીત પર ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.  ત્યારે રાજકારણ માં હંમેશા એકબીજા ના હરીફ ભાજપ કોંગ્રેસ દ્ધારા અમરેલીમાં સાથે રહીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત જીતે તે માટે ભગવાન શિવને જળાભિષેક કરવામાં આવ્યો હતો….

LATEST VIDEO

 

Recommended