જો ભારત બાપ છે અને પાકિસ્તાન બેટા છે તો મા કોણ છે?આ હોટ મોડલે કર્યો સવાલ

Sunday, 18 June 2017 2:03 PM

મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને પોતાનો પ્રેમી ગણાવનારી મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન  પાકિસ્તાન જીતે તેવી આશા રાખે છે.

ફેસબુક એક વીડિયો અપલોડ કરીને  અર્શી ખાને સવાલ કર્યો હતો કે જો ભારત બાપ હોય અને પાકિસ્તાન દીકરો હોય તો મા કોણ છે. મોડલે કહ્યું કે, જો પાકિસ્તાન જીતે છે તો ભારતે કબૂલ કરવું પડશે કે પાકિસ્તાન બાપ છે.

LATEST VIDEO

 

Recommended