વડોદરા: ઓડી કારના માલિકોનો અનોખો વિરોધ, એક જ લાઇનમાં કાર પાર્ક કરી કાળા વાવટા ફરકાવ્યા

Sunday, 11 March 2018 5:57 PM
 
વડોદરા: વડોદરામાં ઓડી કારના માલિકોને અનોખો વિરોધ કર્યો છે.  કારના માલિકોએ ઓડી કારની સર્વિસમાં બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો. 15 જેટલી ઓડી કારના માલિકોએ ભેગા મળી ચકલી સર્કલ ખાતે ઓડી કારની બ્રાન્ડ સામે કાળા વાવટા ફરકારવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોંઘી કારો લેવા છતાં યોગ્ય સર્વિસ ન મળતા કાર માલિકોએ આ પ્રકારનો વિરોધ નોંધાવ્યો હતો. 

LATEST VIDEO