'Bigg Boss'માં આવી ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા, વાયરલ થયો તેનો હોટ વીડિયો

Wednesday, 19 October 2016 1:33 PM

મુંબઇઃ વિવાદાસ્પદ ટીવી રિયાલીટી શો બિગ બોસની 10મી સીઝનની શરૂઆત થઇ ચૂકી છે. બિગ બોસમાં આ સીઝનમાં ભોજપુરની હોટ એક્ટ્રેસ મોનાલિસા ઉર્ફ અંતરા બિસ્વાસ પણ સ્પર્ધક છે. તાજેતરમાં જ મોનાલિસાની બિગ બોસમાં એન્ટ્રી થતાં જ તેનો એક હોટ વીડિયો ખૂબ વાયરલ થયો છે. પ્રથમ દિવસે જ મોનાલિસા એલિમિનેશન માટે નોમિનેટ થઇ ચૂકી છે. આ હોટ વીડિયોમાં મોનાલિસા ઇન્ટીમેટ થતી જોવા મળી રહી છે. 25 સેકન્ડના આ વીડિયોમાં મોનાલિસા સ્ટ્રિપ કરતી જોવા મળી રહી છે.

LATEST VIDEO