ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની ગુંડાગીરીનાં દૃશ્યો જોઈ શરમથી ઝૂકી જશે માથું, જુઓ લાઈવ મારામારી

Wednesday, 14 March 2018 1:09 PM

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે. આ મારામારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કઈ રીતે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ તે જોઇ શકાય છે.

LATEST VIDEO