ATMમાં રોકડની અછત મુદ્દે રાહુલ ગાંધીએ મોદીએ પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો

Tuesday, 17 April 2018 7:12 PM

ATMમાં રોકડની અછત મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને અચ્છે દિનનો વાયદો કર્યો હતો પરંતુ દેશ ફરી એકવખત લાઇનમાં ઉભો છે. અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી.  હું 15 મિનિટ સંસદમાં બોલીશ તો PM મારી સામે ઉભા નહીં રહી શકે.

LATEST VIDEO