નારણ રાઠવાનું રાજ્યસભા ફોર્મ માન્ય રહ્યા બાદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો

Tuesday, 13 March 2018 7:15 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ જૂઠ્ઠુ બોલતી પાર્ટી છે. અમારી પાર્ટીના ઉમેદવાનું ફોર્મ માન્ય થઈ ગયું છે. ભાજપના ઉમેદવારોના ફોર્મમાં ખામી હતી. 

 

LATEST VIDEO