હિંમતનગરઃ બ્યૂટીપાર્લરની બહાર જામી મહેફિલ, ચાર યુવતી-એક યુવક ખુલ્લેઆમ પી રહ્યા છે દારૂ, જુઓ વીડિયો

Wednesday, 13 September 2017 3:03 PM

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. આ યુવતીઓ શ્રૃંગાર બ્યૂટી પાર્લરની બહાર બેસીને દારૂની મહેફિલ માણી રહી છે. આ યુવતીઓની સાથે એક યુવક પણ દારૂની મહેફિલ માણતો જોઇ શકાય છે. યુવતીઓ જાહેરમાં દારૂ પીતો હોય તેવો વાયરલ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જિલ્લાના મુખ્ય મથકમાં આ પ્રકારની ઘટનાથી ભારે ચકચાર જાગી છે. 

LATEST VIDEO