ફની વીડિયોઃ વીડિયો વાયરલ થયા પછી પ્રિયાએ ગુજરાતીમાં માન્યો ચાહકોનો આભાર!

Tuesday, 13 February 2018 2:21 PM

સોશિયલ મીડિયા પર હાલ પ્રિયા પ્રકાશનો ફિલ્મના ગીતનો એક વીડિયો વાયરલ થયો છે. જેને કારણે તે હાલ ભારે ચર્ચમાં છે. તેનો હાલ એક મલયાલમમાં બોલતો વીડિયો સામે આવ્યો છે. ત્યારે એબીપી અસ્મિતા અમારા ડબિંગ આર્ટિસ્ટ દ્વારા ગુજરાતીમાં ડાયલોગ સાથેનો આ વીડિયો અહીં મૂક્યો છે. આ વીડિયોના ડાયલોગ પ્રિયાએ પોતે બોલેલા નથી. પણ એબીપી અસ્મિતાની ટીમ દ્વારા લખાયેલા છે. તેમાં જે અવાજ છે, તે પણ પ્રિયાનો નથી, પણ અમારી ટીમની સભ્યનો છે. આ વીડિયો માત્ર રમૂજ માટે છે. કોઈની માનહાનિ કે મજાક માટે બનાવાયો નથી.

LATEST VIDEO