હાર્દિક પટેલનો યુવતી સાથે અંગતપળો માણતો કથિત વીડિયો વાયરલ

Monday, 13 November 2017 5:33 PM

અમદાવાદઃ હાર્દિક પટેલનો યુવતી સાથે અંગતપળો માણતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ સત્તામાં બેઠેલા લોકોના ઇશારે થયેલું ષડયંત્ર છે. અમે વાયરલ વીડિયો અંગે કાયદેસરની કાર્યવાહી કરીશું. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી. 

LATEST VIDEO