'નરેન્દ્રભાઈ કી ચૂટકી કી આવાજ સૂનને કે લિયે મેં ચાર સાલ સે કાન મેં મશીન લગાકર બૈઠા થા'

Tuesday, 17 April 2018 3:45 PM

અમદાવાદઃ હિન્દુ નેતા પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદમાંથી રાજીનામું આપી દીધા પછી આજે અમદાવાદ ખાતે અનિશ્ચિત સમય સુધી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. આ ઉપવાસમાં અનેક કાર્યકરો અને સાધૂ-સંતો જોડાયા છે. ત્યારે આ પ્રસંગે તોગડિયાએ રામ મંદિરનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને ભાજપની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.

LATEST VIDEO