Jaysukhram Bapa’s Funeral In Virpur

રાજકોટ: વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. તેમનું નિધન થતાં રવિવારે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે મોરારિ બાપુ પણ તેમના અંતિમ દર્શને આવ્યા હતા. આ પછી વીરપુરમાં જયસુખરામ … Continue reading Jaysukhram Bapa’s Funeral In Virpur