કોળી સમાજની અમદાવાદમાં બુધવારે બેઠક, કેમ બોલાવાઇ છે બેઠક? જુઓ વીડિયો

Tuesday, 9 January 2018 12:27 PM

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આવતી કાલે દસમી તારીખે દરેક રાજ્યના પ્રમુખોની એક બેઠક બોલાવી છે. રાજકીય પક્ષો તરફથી કરાતા અન્યાય મુદ્દે આ બેઠક બોલાવી છે. સાંભળો શું કહે છે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા

LATEST VIDEO