મેરઠમાં લોકોએ ટ્રકમાં મચાવી દારૂની લૂંટ, જુઓ કેવો સર્જાયો માહોલ?

Friday, 12 January 2018 11:39 AM

મેરઠમાં દારૂ લઈને જતી ટ્રકમાં આગ લાગતા લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 

LATEST VIDEO