વેલેન્ટાઇનના સિમ્બોલ તરીકે વાયરલ થયો યુવતીનો આ વીડિયો, જાણો કેમ

Monday, 12 February 2018 9:54 AM

મુંબઇઃ સોશિયલ મીડિયા પર એક એક્ટ્રેસનો વીડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ લોકો આ વીડિયો જોઇને આ એક્ટ્રેસ વિશે જાણવા માંગે છે. વાસ્તવમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો આ વીડિયો વેલેન્ટાઇન ડે અગાઉ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયા આંખોના ઇશારાથી પ્રેમી સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

LATEST VIDEO