જીતુ વાઘાણીની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથેની મુલાકાત અંગે શું કહે છે પરેશ ગજેરા?

Thursday, 7 December 2017 4:27 PM

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજે ભાવનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના મોભી અને લેઉઆ પટેલ અગ્રણી નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઈ હતી. બેઠક બાદ એવા અહેવાલો વહેતા થયા હતા કે, ખોડલધામ મોભી નરેશ પટેલે ભાજપ અને જીતુ વાઘાણીને જીતાડવા અપીલ કરી છે. પરેશ ગજેરાએ આ વાતનો ઇનકાર કર્યો હતો અને માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું.

LATEST VIDEO