હાર્દિક સામેનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા મુદ્દે શું કહ્યું નીતિન પટેલે? જુઓ વીડિયો

Thursday, 12 October 2017 12:42 PM

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પત્રકારો સામે પાટીદારો સામેના તમામ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, હાર્દિક સામેના કેસો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે હાર્દિક સામેના રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પરત ખેંચાયો તે આ પ્રક્રિયાનો જ ભાગ હતો. આજે બપોરે પત્રકાર પરિષદ યોજીને કયા કયા કેસો પરત ખેંચવામાં આવશે, તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.

LATEST VIDEO