સૌરાષ્ટ્રમાં ભાજપના કયા ટોચના પાટીદાર નેતાને યુવાનોએ ઘેરીને કર્યા સવાલો? જુઓ વીડિયો

Thursday, 14 September 2017 2:18 PM

રાજકોટ: પડધરી તાલુકાના ખંભાળા ગામે પાટીદારો દ્વારા ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારારિયાનો પાટીદારો દ્વારા વિરોધ કરાયો હતો. ભાજપ સરકાર દ્વારા ગામડા અને શહેરોમાં નર્મદા યાત્રા આયોજીત કરવામાં આવી છે. દરમિયાન ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારિયા પડધરીના ખંભાળા ગામે પહોંચ્યા હતાં. જ્યાં પાટીદારોએ તેમનો વિરોધ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

LATEST VIDEO

 

Recommended