અમદાવાદઃ યુવતીઓની છેડતી મુદ્દે લોકોએ હોસ્ટેલ પર કરી દીધો હુમલો, જુઓ LIVE VIDEO

Tuesday, 17 April 2018 4:42 PM

અમદાવાદઃ ગઈ કાલે આંબાવાડીમાં જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. હોસ્ટેલ પર હુમલો કરનાર લોકોનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓ તેમની બહેન-દીકરીઓની છેડતી કરે છે. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. 

LATEST VIDEO