ડાકોરઃ રાહુલ ગાંધીએ રણછોડરાયના કર્યા દર્શન, મંદિરમાં ધજા પણ ચઢાવી

Sunday, 10 December 2017 11:57 AM

ડાકોરઃ કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાકોરના રણછોડરાયજીના મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. રાહુલલ ગાંધીએ અહીં પૂજા પણ કરી હતી. મંદિર ટ્રસ્ટે રાહુલ ગાંધીને ભગવાન રણછોડરાયજીની તસવીર ભેટ આપી હતી. રાહુલ ગાંધી સિવાય કોગ્રેસના નેતા અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ અહીં મંદિરમાં ધજા પણ ચઢાવી હતી. મંદિરમાં રાહુલની સામે સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા

 

LATEST VIDEO