રાજ્યમાં નાણાની અછત મુદ્દે RBIએ શું કહ્યું? જુઓ વીડિયો

Tuesday, 17 April 2018 3:03 PM

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં નાણાની તંગી જોવા મળી રહી છે. ગુજરાતના એટીએમોમાં પૈસા ન હોવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આરબીઆઇએ નાણાની તંગી પર પ્રતિક્રિયા આપી છે. 

LATEST VIDEO