બોલિવૂડની આ એક્ટ્રેસની અંગત પળોનો 'MMS' થયો લીક, ઇન્ટરનેટ પર વાયરલ

Thursday, 14 September 2017 2:06 PM

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેનની આગામી ફિલ્મના ઇન્ટિમેટ સીનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. રિયા સેને તાજેતરમાં જ બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ફિલ્મોમાં બોલ્ડ સીન ઓછા કરશે. રિયાએ તેની આગામી ફિલ્મ એમએમએસ રિટર્ન્સમાં ખૂબ બોલ્ડ સીન આપ્યા છે. તેનો એક વીડિયો વાયરલ થયો છે. વાસ્તવમાં આ વીડિયોમાં રિયા તેના કો-સ્ટાર નિશાંત મલકાની સાથે હોટ સીન આપતી જોવા મળી રહી છે.

રિયા સેને કહ્યું કે, તે લવ મેકિંગ સીન શૂટ દરમિયાન નર્વસ હતી. ઉલ્લેખનીય છે કે એમએમએસ રિટર્ન્સ વેબ સીરિઝનું પ્રથમ પોસ્ટ લોકો વચ્ચે ચર્ચાનું વિષય બન્યું છે. પોસ્ટરમાં કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તા જોવા મળી રહ્યા છે.

LATEST VIDEO